TechSparks City Meetup ગુરુવારે અમદાવાદમાં, ભાગ લેવા રજિસ્ટર કરો

0

YourStory મીડિયાની વાર્ષિક ઇવેન્ટ TechSparks ૩૦ સપ્ટેમ્બર-1 ઓક્ટોબરના રોજ બેંગલુરુ ખાતે યોજાનાર છે. જે પહેલા દેશના વિવિધ શહેરોમાં પ્રિ-ઈવેન્ટ્સનું આયોજન થઇ રહ્યું છે. તેના ભાગરૂપે અમદાવાદમાં ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ TechSparks City Meetup, IIM અમદાવાદ ખાતે યોજાશે. આ ઇવેન્ટમાં કોઈ પણ સ્ટાર્ટઅપ, SMEs, કોર્પોરેટ્સ કે પછી કોઈ પણ કંપની કે સંસ્થા ભાગ લઇ શકે છે. ભાગ લેવા માટે તમારે તમારું નામ અને તમારી કંપનીનું નામ રજિસ્ટર કરાવવું ફરજીયાત છે. 

રજિસ્ટર કરવા આ લિંક ક્લિક કરો (It' Free)

અમદાવાદની TechSparks City Meetupનો કાર્યક્રમ આ પ્રમાણે છે:

સ્થળ- IIM અમદાવાદ, (નવું કેમ્પસ, વસ્ત્રાપુર)

સમય- બપોરે 2.30 વાગ્યાથી સાંજે 6.45 વાગ્યા સુધી